સાચા ભેખધારી

  • 5k
  • 1.3k

મારી પ્યારી કલ્પના... કેમ છે તું? મજા માં હોઈશ...એના કરતાં મજાકિયા અંદાજ માં પૂછું તને તો કેવું ગમે કેમ? હાય કલ્પુડી..!!! હાવ આર યુ .? તો કેવું લાગે કેમ? ☺️ અરે આ મારાં લેખક લેખિકા મિત્રો બધું વાંચી રહ્યા છે.. હું તો શરમાઈ ગયો જો...શું તું બી યાર... એક તો જલ્દી આવતી નથી મારી પાસે ને હું એકલો એકલો બેસી કેટલુંક લખુ? આવ કલ્પના આપણે કંઈક લખીએ... તને મારી પાસે ઓટલા પર બેસવાનું ફાવશે ને...?☺️ હા તો કલ્પના આજે આપણે સાચા ભેખધારી કોને કહેવાય..? તે વિશે કંઈક લખીએ... જેવું આવડે એવુ... હો ને? લેખક