ડોક્ટર બૉરીસે કહ્યું મિસ્ટર આર્નોલ્ડ તમે જે વિચારો છો તે તમારી રીતે બરાબર છે કે વાઈલ્ડ એન્ડ kind વચ્ચે જિનેટિકલ કોડીગ કેવી રીતે પોસિબલ છે?પરંતુ વિજ્ઞાન આવી રીતે નથી વિચારતું.વિજ્ઞાન બેે પેરેલલ અથવાા બે સમાનતા ને જુએ છે. અને ત્યારે પછી જ જીનેટિકલી બંનેને વન કરવાનો પ્રયત્ન શરૂ થાય છે.આર્નોલ્ડે કહ્યું વિજ્ઞાને હોર્સ અને લેપર્ડ માં કઈ વન નેસ જોઈ કે તેને બંનેે થકી શાખા જાતિ ઉત્પન્ન કરી શકવાની સંભાવના દેખાઈ ?ડોક્ટર બૉરીસે સીતા ની સામે જોયું અને સીતાએ કહ્યું સ્પીડ મિસ્ટર આર્નોલ્ડ સ્પીડ. બોથ આર most fastest runner અપ in the world.અનેેેે આ કારણે પણ વિજ્ઞાનને તેમના કોડીગ પોસિબલ