વાઇલ્ડ ફ્લાવર્સ - અધ્યાય-38

(55)
  • 4.5k
  • 6
  • 1.8k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-38 વંદના વેદીકા અને મસ્કી સ્ટેઝ પર જઇ બધાંને બેસ્ટ લક કેહવાની ફોર્માલીટી પતાવીને ઓડિટોરિયમમાં આવી એમની જગ્યાએ આવીને બેસી ગયાં. ઓડીટોરીયમ લગભગ ભરાઇ ગયું હતું. સુરેખનાં પાપા મી.અધર્યુ એમની જગ્યાએ આવી ગયાં હતાં. એમની બાજુમાં દર્શનાબહેન મનસુખભાઇ -રૂપા હતાં. પોલીસ કમિશ્નરથી માંડીને મામલતદાર સુધી સરકારી ગેસ્ટ પણ આવીને એમની જગ્યા ચોભાવી રહ્યાં હતાં. પ્રોફેસ શર્માજીએ માઇક હાથમાં લીધું અને આનંદ સાથે સરસ રીતે પ્રોગ્રામની આખી રૂપરેખા રજૂ કરી અને બધાંએ તાળીઓથી વધાવી લીધી. મસ્કી, વંદના, વેદીકા, તમસ, મનીષ, મનજીત, નસીમ બધાંજ એક રો માં સાથે બેઠાં હતાં. બદાંજ મિત્રો ગ્રુપનાં હાજર હતાં. પ્રોફેસર શર્માએ રૂપરેખા પછી આ યુનિર્વસીટીમાં