પ્રતિક્ષા - 16

  • 2.8k
  • 1.3k

કંઈ કારણ વિના આનંદિત થવાનું સુખ..... અનેરી નું જીવન સત્ય જાણ્યું તો કવને પણ અનેરી જાણે હળવી થઈ ગઈ તેને એમ લાગ્યું જાણે અનિકેત સામે તે વ્યક્ત થઈ ગઈ. પ્રેમ પરિણામ ની અપેક્ષા નથી રાખતો પછી ભલે તે પ્રેમ કવન નો હોય કે અનેરી નો હોય જો તેમાં અપેક્ષાનું તત્વ ઉમેરાય જાય તો પ્રેમનું તત્વ સંકોચાવા લાગે છે. રજાઓ પછી ઋચા મેમ અને કવન ફરીથી કામમાં જોડાયા નવીન વિચારો અને દૃષ્ટિબિંદુ લઈને. ઋચા ના વિચારોમાં અનિકેત અને કવન ના વિચારોમાં અનેરી એક નવા પરિપ્રેક્ષ્યમાં....કવન:-"કેમ છો ઋચા મેમ?"ઋચા:-"બસ મજામાં