પ્રિયજન

  • 8k
  • 1.6k

લેખન: બંસી મોઢા All©️Reserved પ્રિયજન ??? જયારે પણ મોર ને કળા કરતો જોઉં ત્યારે વિચાર આવે કે દુનિયાનું શ્રેષ્ઠ પંખી દુનિયાની શ્રેષ્ઠ કળા શા માટે કરે છે... દુનિયાના વાહવાહી માટે! કે કોઈ ને દેખાડવા માટે ?ના એ નાચે છે માત્ર ને માત્ર પોતાની ઢેલ માટે.. પોતાની પ્રિયતમા માટે.. મોટેભાગે વિશ્વ ના શ્રેષ્ઠ કાર્યો એટલા માટે થયાં છેકે તેની સફળતા માં કોઇ ને કોઇ પ્રિયજન ની પ્રેરણા રહેલી છે...આ પ્રિયજન એટલે કોણ? મીરાં નો કૃષ્ણ ને કૃષ્ણ ની રાધા.. પ્રિયજન એટલે જેની સાથે તમને કોઈ પણ સમયે સારુ અને માત્ર સારું જ લાગે... જેની સાથે ધોમ તડકો અને મુશળધાર વરસાદ