ફરી બીજી આયેશાની રાહ જોવાની છે ?

(14)
  • 3.6k
  • 1
  • 1.1k

અમદાવાદની આયશાએ જીવન ટૂંકાવી નાખ્યું અને તેનો પડઘો આખા દેશની અંદર પડી રહ્યો છે, ઘણા બધા લોકો આયશાને ન્યાય મળે તેની માંગણીઓ કરી રહ્યા છે. પરંતુ આ બધું કેટલા દિવસ ? આયશાને ન્યાય તો મળી જશે, પરંતુ આયશાની જેમ પીડાઈ રહેલી હજારો લાખો દીકરીઓનું શું ?વાત થોડી કડવી છે, પરંતુ હકીકત છે. આયશાએ જીવન ટૂંકાવ્યું તે ખુબ જ દુઃખદ છે. પરંતુ પોતાનું જીવન ટૂંકાવતા પહેલા તેને એક વીડિયો બનાવ્યો અને તેના કારણે જ તેને ન્યાય પણ મળશે, પરંતુ એવી ઘણી બહેન દીકરીઓ છે જે વીડિયો નથી બનાવતી અને જીવન ટૂંકાવી દે છે, ના તેમના ન્યાય માટે કોઈ લડે છે, ના