મોરપીંછની મુલાકાતે

  • 3.8k
  • 971

"મોરપીંછ ની મુલાકાતે" "ભલે જગતના સૈંકડો વિષ મળીને સો-સો ઘાત દે !છે એવું વિષ કયાંય??? જે મોરપીંછ ને માત દે !!!" અહીં વાત છે નકારાત્મકતા રૂપી તોફાની દરિયામાં ઝઝૂમી રહેલી સકારાત્મક હોડીની. જેને સ્વયં પર વિશ્વાસ છે.. તમે સાવ નાજુક ડાળ પર ઝૂલતા પંખીને નિરખ્યું છે!?એ પોતાની મસ્તીમાં મધુર ટહુકાર કરતું હોય છે.. એને પડવાનો ડર નથી.. કેમ? એને પોતાની પાંખો પર વિશ્વાસ છેવિશ્વાસ કોનાં પર છે એનાં કરતાં કેટલો છે એ વાત વધારે અગત્યની છે.. એ એવી સંજીવની છે જે વસ્તુમાં પણ પ્રાણ