લોસ્ટેડ - 46

(49)
  • 3.9k
  • 1
  • 1.8k

લોસ્ટેડ 46 રિંકલ ચૌહાણ આધ્વીકા એ હકાર મા માથું હલાવ્યુ, મિતલ ના ચહેરા પર નાનકડું સ્મિત આવ્યુ. આંખો થી આભાર વ્યક્ત કરી એ ગાયબ થઈ ગઈ. "પપ્પા, હું તમને હોસ્પિટલ લઈ જઉં છું તમે જરાય ચિંતા ન કરતા." રયાન એ એમ્બ્યુલન્સ બોલાવવા ફોન હાથ મા લીધો. "મેં એમ્બ્યુલન્સ બોલાવી લીધી છે." જિજ્ઞાસા એ રયાન ના ધ્રૂજતા હાથ પર હાથ મૂકીને કહ્યું. રયાન એ જિજ્ઞાસા નો હાથ મજબૂતાઈ થી પકડી લીધો. જિજ્ઞાસા ના શરીર મા ધ્રૂજારી છુટી ગઈ. વિસેક મિનિટ મા એક એમ્બ્યુલન્સ રાઠોડ હાઉસ આગળ આવીને ઊભી રહી, હેતલબેન અને રાહુલ રાજેશ ભાઈ ને લઈ ને હોસ્પિટલ જવા નિકળ્યાં. "જીવન