Son and the sir pantagon. ages are unavailable - 60

  • 2.6k
  • 970

વાસ્તવમાં સન છેલ્લા લગભગ ૩૦ વર્ષથી એકલવાયું જીવન જ જીવે છે. પરંતુ તેને તેના જીવનમાં ખાલીપો ક્યારેય નહોતો લાગ્યો. હોલીવુડ ના ઝાક ઝમાળે સન ને સદૈવ સદા સાથ આપ્યો હતો.અને સન ને ક્યારેય એકલો પડવા નહોતો દીધો. પરંતુ આજે સન તેના જીવનમાં કદાચ પહેલીવાર એવો અનુભવ કરી રહ્યો છે કે હું એકલો છું અને હવે મારું કોઈ નથી.અને સન ની આ મંથાવટી એ અને અમાન્યતા એ સન ની અંદર કરોડો એન્ટી સોશિયલો ને પણ હંફાવી શકે તેવું જનુન ભરી દીધું. કારણ કે જો એકવાર મનુષ્ય હાથ ઊંચા કરી દે તો પછી તેને સતાવવો કે હેરાન પરેશાન કરવો થોડોક મુશ્કેલ જ