Son and the sir pantagon. ages are unavailable - 58

  • 3k
  • 1.3k

સન અત્યારે એમ જ માની રહ્યો છે કે સેલ્ફ ડિફેન્સ જેવું shelter બીજું કોઈ જ નહીં. અને એટલે જ તેણે આ મહત્વનો નિર્ણય લીધો હતો.અને આમેય પણ સન એ વાત બહુ જ સારી રીતે જાણતો હતો કે એ પાચે પાંચ લાખ બંદૂકોની નલિકાઓ મારા ભેજા ને જ નિશાન બનાવીને બેસસે, કારણકે અંતતઃ આ આખું 70 /30 નું dividation મારા કારણે જ થયું છે. એ લોકો મારી ઉપસ્થિતિને ક્યારેય સહન નહીં કરી શકે. તેમાં હોલમસોલ નિશાન બનેલા મારા જેવા માણસે ભાડાના કમાન્ડોસ ઉપર તો ડિપેન્ડ ના જ રહેવાય. આઇ મસ્ટ હેવ બીલીવ in સેલ્ફ ડિફેન્સ ઓન્લી. નથીંગ મોર.અને આ બાજુ સન