Son and the sir pantagon. ages are unavailable - 54

  • 2.7k
  • 1k

જે વાત આખી દુનિયા જાણે છે તે વાત મિલી હવે ઉર્સુલા સાથે શેર કરવામાં કોઇ સમસ્યા નથી અનુભવથી. મિલી ના મને કદાચ ઉર્સુલા પાસેથી પણ કોઈક ઉકેલ અથવા માહિતી મળી શકે છે.અને એટલે મિલી તેની volkswagen પિંકી white કાર બહાર કાઢે છે અને તેનો સેલ મારીને સીધી જ ઉર્સુલા ની બતાવેલી રેસ્ટોરન્ટ પર પહોંચી જાય છે. અફકોર્સ ડિનર લેવા માટે જ.અને ઉર્સુલા મિલી ની ફ્રન્ટલાઈન માં બેસીને જમતા જમતા મિલી ને ગૌતમના કોલ થી લઈને સન ની સિક્યુરિટી હટાવવા સુધીની એ ટુ ઝેડ બધી જ વાત કરી દે છે અને આમ સાંભળતાં-સાંભળતાં ક્યારેક મિલી ના પ્લેટ આસિસ્ટન્ટ તેના હોઠ થી