Son and the sir pantagon. ages are unavailable - 53

  • 3.4k
  • 1.1k

મિલી તેના સોર્સીસ દ્વારા આખી તપાસ કરાવે છે તો તેના પણ પગ નીચેથી ધરતી સરકી જાય છે.અને એક સેકન્ડ માટે વિચારી લે છે કે સને આ શુ મૂર્ખામી કરી? સન જેવો પ્રોફેશનલ અને egoistic માણસ આવુ રોંગ ડિસીઝન લઈ જ કેવી રીતે શકે છે!! પરંતુ મિલી તેના ૩૦ વર્ષના અનુભવ થી સન વિશે એ પણ જાણતી હતી કે વાસ્તવમાં અમારે સ્ટાર લોકોએ stardom નો ઈગો પાલવો જ પડતો હોય છે. નહિતર અમારો કોઈ ભાવ પણ નથી પૂછતું. પરંતુ તેનો અર્થ એવો તો નથી જ કે સન બિલકુલ જ હાર્ટલેસ છે. જો સન સાવ જ હાર્ટલેસ હોત તો હું તને આટલો