પરાગિની 2.0 - 9

(38)
  • 4.1k
  • 1.9k

પરાગિની ૨.૦ - ૦૯ પરાગ રિનીને તેના મમ્મીના ઘરે લઈ જાય છે અને રિનીને મેરેજનું પ્રપોઝ કરે છે. રિની કંઈ બોલ્યા વગર જ હાથ ધરી દે છે. પરાગ મોટી સ્માઈલ સાથે રિનીને રીંગ પહેરાવે છે. રિનીતો હજી જાણે સપનું જોતી હોય એમ જ ઊભી હોય છે પણ તેના ચહેરા પર ખુશી હોય છે. પરાગ રિનીને રીંગ પહેરાવી ગળે લગાવી લે છે. પરાગ- રિની... થેન્ક યુ સો મચ મારી લાઈફમાં આવવા માટે... તું આવી એની પહેલા હું એકલો જ હતો... દાદી અને સમર હતા પણ મને પ્રેમના જરૂર હતી જે તે આપ્યો છે... મને બસ તારો સાથ અને પ્રેમ જોઈએ છે.