ધ મિસ્ટ્રી ઓફ સ્કેલેટન લેક ( ભાગ - ૭ )

  • 4.5k
  • 1
  • 1.7k

બીજી તરફ મહેન્દ્રરાય સ્વાતિને લેવા અમદાવાદ નીકળી ગયેલો . અમદાવાદ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર આજે ડો.રોયની દીકરી સ્વાતિ મોની રોય આવવાની હતી . મહેન્દ્રરાય સ્વાતિને મળ્યો નહોતો , માત્ર ફોટોગ્રાફ જોયેલો જે પેલી દીવાલ પર લાગેલો હતો . મહેન્દ્રરાયને ટ્રેનનો સમય ખબર નહોતી અને એ પણ ખબર નહતી કે સ્વાતિ કઇ ટ્રેન માંથી આવશે . તેથી એમને પુછપરછની બારીમાં બેઠેલા અધિકારી ને પૂછ્યું " હિમાચલ પ્રદેશ થી આવતી ટ્રેન કેટલા વાગ્યે આવે છે ...?? અને કયાં પ્લેટફોર્મ પર ...!??" "હિમાચલઠી કોઈ ટલેન નઠી ભઇ ......" " આવા ને આવા હાલ્યા આવો છો ..અભણ છે