વાત મારા ફુલાવર ના દડા ની - 5 - છેલ્લો ભાગ

  • 3.7k
  • 1.2k

વાત મારા ફુલાવર ના દડા ની ભાગ - ૫ એ પછી ના દિવસે દાદા ના મૃત્યુના સમાચાર આવતા હું અને કાકા ઘેર જતા રહ્યા અને એક મહિને પાછા આવ્યા. કાકા માલ ભરવા ગયા અને હું જરા રેંકડી દુરસ્ત કરતો હતો કે સામેથી એ આવી, આજે પણ એજ લીલો રંગ, હું મન માં મલકાઈ ઉઠ્યો પણ એને જોઈને જ સમજી ગયો હતો કે એ ગુસ્સા માં છે. એ બોલી કે શું અમારી પાસે તને શાક માટે આપવાના પંદર હજાર રૂપિયા નથી. અને પછી હસી પડી અને મને કહે કે સારું થયું તે આવું કર્યું નહિતર હું સમયસર એની અસલિયત ના જાણી