રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 15 - અંતિમ ભાગ

(18)
  • 3.1k
  • 1
  • 1.2k

આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી.. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ વર્તન કરે એ ગમે એ જ ખરો સંબંધ છે...! રુદ્ર અને રાધિકા શિવ અને શ્રુતિ પાસે આવ્યા અને રુદ્ર એ શિવ ને કહ્યું. "શિવ તે મારા માટે જે કર્યું છે હું એના માટે જીવનભર તારો ઋણી રહીશ... " "સાલા એવું બોલી ને તું મને પરાયો કરે છે,જા નથી બોલવું તારા સાથે???? " "હશે મારી જાન? સોરી બસ નઈ કવ એવું? " લાગણીને કદી કાયદો હોય ? વ્હાલનો તે વળી વાયદો હોય ?? માંગવું, તોલવું કાંઈ ન આવે એજ સંબંધ અલાયદો હોય...!!!