લાગણી સભર કાળજી

(14)
  • 3.3k
  • 846

*લાગણી સભર કાળજી* ટૂંકીવાર્તા... ૧૮-૭-૨૦૨૦ શુક્રવાર..અચાનક બે દિવસથી ભારતી ને કાનમાં દુખાવો થતો હતો અને માથું ખુબ ભારે ભારે લાગતું હતું એણે ઘરગથ્થુ ઉપચાર કર્યા પણ ફેર પડ્યો નહીં એટલે એણે સવારે પંકજને વાત કરી કાનમાં અને માથામાં બહું દુઃખે છે એટલે ફેમિલી ડોક્ટરને બતાવા જવા નિકળ્યા સવારે દશ વાગ્યે પૂનિત નગર...પંકજ સ્કૂટર પર ભારતી ને દવાખાને લઈ ગયો..ડોક્ટરે તપાસીને કહ્યું કે શરદી ભરાઈ ગઈ છે એટલે ત્રણ ટાઈમ ની દવા આપી અને એ લોકો દવા લઈને નિકળ્યા અને થોડેક જ આગળ ગયા અને આગળ રીક્ષા એ બ્રેક મારી પાછળ એક સ્કૂટર વાળા એ બ્રેક મારી એટલે પંકજે પણ સ્કૂટરને