અમાનત

(18)
  • 3.3k
  • 1
  • 1.2k

હાશ!!!!..મળીગયું પર્સ, એ જે હાશકારો થયો હતો રમાને જીંદગી ભર નહીં ભુલે, પર્સ હાથમાં આવતાંજ જાણે દરીયો એની સીમા તોડી ઉછળ્યો હોય એમ રમાની આંખો આંસુઓ અનરાધાર વહેવા લગયાને,અને ભગવાન પાસે બેસી જોડવાટે દીવો કરીને દસ કલાકે એણે પાણીનો અંનજળની આખડીને છુટી કરી. બન્યુ હતું એવું એમાં હતા પાંચસો ગ્રામ સોનાનાં દાગીના....જે દીકરીના સાસરેથી પહેરામણી આવીહતી એ બે દિવસ પછી લગ્નના દીવસે દીકરીને પેહરાવવાની હોય. બેદીવસ પછી દીકરીના લગ્ન હતા. અને તડામાર તૈયારી ચલતી હતી. મંડપવાળો મંડપ નાખતો હતો, ડેકોરેશનવાળા આમ તેમ આટલાં મારતા હતા, ફુલોના તોરણ કયાં બાંધવા, કેમ શણગારવું એ નકકી કરતા હતા. રમા અને અને પતિ સુરેશભાઈ દીકરીનો