The conspiracy he was innocent may be (coniuratio) - 59

  • 2.2k
  • 1
  • 972

બોથમે શાંતિથી કહ્યું, કે પ્રેસિડેન્ટ અને કોન્ફિડન્સ માં કેમ નથી લેતા! ડેનિમે કહ્યું મીલીના વિરુદ્ધ કોઇ જ નક્કર પુરાવાઓ નથી અને પુરાવા વગર મીલીના વિરુદ્ધ એક પણ શબ્દ બોલવો એ પ્રેસિડન્ટ ની સાથે દુશ્મની વૉહરી લેવા બરાબર જ કહેવાય.બૉથમે પણ એજ વાત કરી જે ડેનિમે બર્નાડ ને કરી હતી ,અને તેણે કહ્યુંં વાય નોટ સીઆઇએ?આ સાંભળીનેેે ડેનિમે સીક્રેેેટ મીટીંગ નો આખો ઘટસ્ફોટ બૉથમ ની આગળ કરી દીધો અને બૉથમ ફરીથી વધારે શાંત પડ્યો.ઘરે જવાના ટાઈમ સુધી બૉથમ ડેનિમ ની ચેમ્બરમાં જ બેઠેલો રહ્યો અને આ પાંંચ કલાકની અવિરત વાળી મિટિંગમાં બોથમ વધારે ડેનિમ ના કોન્ફિડન્સ માં આવી ગયો.અને તેને realize થયું