મારી અને તેની પહેલી મુલાકાત - પાર્ટ 2

  • 3.6k
  • 1.7k

છેલ્લા આંક માં આપણે ત્યાં અટક્યા હતા કે બંને લોકો એક cafe માં મળે છે, અને પોતાની વાત ચીત શરૂ કરે છે અને અંતે તેઓ છૂટા પડવાની તે ઘડી આવી ચુકી હોય છે. ચાલો સાથે જ જોઈએ આગળ શું થાય છે.________________________________________________... મેં વાત અટકાવી. આ સાંભળતા જ તે બોલી, હું પણ એ જ કહેતી હતી, આપણૅ બીજી વાર જરૂર મળીયે અને ત્યારબાદ ભવિષ્ય નું નક્કી કરીએ, અને તે બહાને આપણૅ ફરી મળી શકીશું અને થોડી નવી યાદો પણ રહેશે.મેં તરત કહ્યુ, ખુબ જ સરસ વિચાર છે... લાગે છે કે એક મહાન લેખિકા સામે બેઠો હોય.... તે થોડું હસી અને બોલી. ના