સુંદરી - પ્રકરણ ૭૧

(118)
  • 5.2k
  • 4
  • 3.1k

એકોતેર “કોણ? કોણ છો?” વરુણે પાછળથી શ્યામલની આંખો પર પોતાની હથેળીઓ મૂકી દીધી હતી એટલે શ્યામલ એને ઓળખવાની કોશિશ કરી રહ્યો હતો. પરંતુ પોતે જો કશું બોલશે તો શિવ એટલેકે શ્યામલ એને ઓળખી જશે એની ખાતરી હોવાથી વરુણ કશું જ બોલ્યો નહીં બસ મૂંગો મૂંગો હસતો રહ્યો. “જલ્દી બોલો મારી ચ્હા ઉભરાઈ જશે તો ગ્રાહકો બુમો પાડશે, જલ્દી બોલો.” શ્યામલ વરુણની મજબૂત હથેળીઓ પોતાની આંખો પરથી હટાવવાની કોશિશ કરી રહ્યો હતો. “અરે! આ તો વરુણ ભટ્ટ છે... મુંબઈ ઇન્ડિયન્સને આઈપીએલ જીતાડી એ!” અચાનક જ સામે બેસેલા શ્યામલની ચ્હાના ગ્રાહકોમાંથી એક મુંઢા પરથી ઉભો થઈને બોલી પડ્યો. “શું યાર...” વરુણના