દીકરી નું બાળપણ

(12)
  • 3.4k
  • 1
  • 926

એક ગામ હતું. તે ગામ માં રામભાઇ અને તેમનો પરિવાર રહેતા હતાં. રામભાઇ ને ચાર દિકરીઓ અને એક દીકરી હતો. રામભાઇ ની પત્ની નું નામ કંચન બહેન હતું. રામભાઇ ને ખેતર હતું એટલે તે ખેતીવાડી કરતા હતાં. રામભાઇ રોજ વહેલી સવારે 4:00 વાગ્યે ઊઠી , સ્નાન કરી અને પછી વાડીએ હતા રહેતાં.પછી ઘર નું થોડુંઘણું કામ કરીને તેમની પત્ની પણ થોડી મદદ કરવા વાડીએ જતાં . રામભાઇ ની દિકરીઓ બહુ નાની ન હતી , બે દીકરી એટલે કે ખુશી 22 અને માનસી એ 20 વર્ષની હતી અને ઊર્જા 17 અને વિશ્વા 18 વર્ષ ની