કશ્મકશ - 4

  • 2.4k
  • 884

બધા બેઠા-બેઠા જૂની યાદો તાજી કરતા હતા. પછી આનંદીને કઈક યાદ આવતા તેણે શૌર્યને ધીમેથી પૂછયુ," ઓય! તું શેના વિશે એનાઉન્સમેન્ટ કરવાનો હતો? જેમાં તારે મારી મદદની જરૂર હતી? શૌર્યે કહ્યું," એ તને પણ ખબર નથી. ચાલ તો એનાઉન્સમેન્ટ કરી જ દઈએ. " આનંદીને શૌર્યની વાત ન સમજાય એટલે તેણે ફરીથી પુછયુ," પણ શેનું એનાઉન્સમેન્ટ? શું તું હાસિની વિશે કહેવાનો છે?" શૌર્યે કહ્યું," ના ના! તું ખાલી પોઈન્ટ મૂકી દે પછી હું આગળ બધું કહીશ." " ઓકે.. જેવી તારી મરજી.." એટલું કહીને આનંદી ઉભી થઈ. તેણે બધાને સંબોધીને કહ્યુ," સાંભળો બધા! શૌર્યને એક મહત્ત્વનું એનાઉન્સમેન્ટ કરવું છે. શું છે એ