'શિસ્ત( Discipline ) અને સત્યવચન ' જેના નામ માંજ મણ ભાર રહેલો છે એ શબ્દના અર્થનો કેટલો ભાર હશે .....!!? ખરેખર એ વાતની કલ્પના કરી શકાય એમ નથી .હજારો-લાખો વર્ષે પૂર્વથી ભારતીય સંસ્કૃતિ શિસ્ત અને સત્યવચન નામક બે પરિબળો પર ટકી છે . શિસ્ત અને સંબંધની માનવ જીવન પરની અસર શુ છે ...!? ચાલો જોઈએ .જેમ ગાડાંને ચલાવવા માટે બે પૈડાની જરૂર પડે છે એમજ શિસ્ત અને સત્યવચન ગાળાના બે પૈડાં સમાન છે તેવી જ રીતે જીવન રૂપી ગાડાંને સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે એની સાથે શિસ્ત અને સત્યવચન નામના બંને પૈડાંઓ જોડવા પડે છે ,