પરાગિની 2.0 - 7

(37)
  • 4.3k
  • 1
  • 2k

પરાગિની ૨.૦ - ૦૭ પરાગ રિનીને પૂછે છે, તારા અને નમન વચ્ચે શું હતું? રિની- કેમ શું થયું? પરાગ- પહેલા મને મારા સવાલનો જવાબ આપ... રિની- તમને કહ્યુ તો હતુ કે એ ફક્ત એક્ટિંગ જ હતી... મારા કહેવા પર એ ફક્ત એક્ટિંગ જ કરતો હતો.. પરાગ- આવું તને લાગે છે... પણ એને તારા માટે ફિલીંગ્સ છે... એ આપણા બંનેને દૂર કરવા માંગે છે. શું સમજે છે એ? રિની- શું નમને કંઈ કહ્યું તને? પરાગ જોરથી બોલવા જતો હતો પણ તે સંયમ રાખે છે પણ રિનીને પરાગનો ગુસ્સો સાફ દેખાય છે. રિની- ઓકે... તમે ગુસ્સો ના કરશો... પરાગ- મને બીજી કોઈ