પ્રતિક્ષા - 15

  • 2.8k
  • 1
  • 1.4k

સમયની સાથે સાથે બધું જ વિસ્મૃત થઈ જવું . આ પણ ઈશ્વરની જ કૃપા છે. વિસ્મૃતિ એટલે ભૂલી જવું નહીં પરંતુ સારી બાબતો યાદ રહે અને ખરાબ ઘટનાઓ ક્રમેક્રમે ભુલાય જાય,.... શિલ્પાબેન ના મૃત્યુ એ અનેરી ને સમય પહેલાં જ પરિપક્વ બનાવી દીધી. સ્વજનો અને મિત્ર વર્તુળ ના કારણે અનેરી અને ચિંતનભાઈ વાસ્તવિકતાને સ્વીકારવા લાગ્યા ધાર્મિક ક્રિયાઓ પતી ગઈ અને ફરીથી ચિંતનભાઈ અને અનેરી એકલા થઈ ગયા........ અનેરી:-"પપ્પા એક વાત કહું?" ચિંતનભાઈ:-"હા બેટા બોલ." અનેરી:-"આગળ શું વિચાર્યું ?ફરીથી કામ શરૂ કરવું છે ને?" ચિંતનભાઈ:-"કંઇ સમજમાં નથી આવતું બેટા." અનેરી:-"મારું માનો તો પપ્પા જલ્દીથી