મંગલ - 30

(18)
  • 2.9k
  • 2
  • 1.2k

મંગલChapter 30 – વિયોગWritten by Ravikumar Sitapararavikumarsitapara@gmail.comM. 7567892860-: પ્રસ્તાવના :-નમસ્કારDear Readers, દરિયાઈ સાહસિક નવલકથા – ‘મંગલ’ નાં ત્રીસમાં ભાગમાં આપનું સ્વાગત છે. વાચક મિત્રો, પ્રકરણ ૧૬ થી લઈને પ્રકરણ ૨૯ સૂધી મંગલનાં પોતાનાં સંસ્મરણો અને તે વતનથી કઈ રીતે આફ્રિકા આવ્યો, તેનો પરિવાર કેવો હતો તેનાં પર લખાયા હતા. પરિવારથી દૂર કમાવવા માટે તેણે વતન છોડ્યું અને આફ્રિકા બાજું પ્રયાણ કર્યું. આફ્રિકામાં શું થયું હતું તે તો આપ લોકોએ પ્રકરણ ૧ થી ૧૫ સૂધી વાંચ્યું હતું. આજે મંગલ નિર્જન ટાપુ પર છે. શું તે હવે પોતાનાં ઘરે જઈ શકશે ? કે પછી એ જ નિર્જન ટાપુ પર એકલતાની સોડ તાણી