દો ઈતફાક - 10

  • 2.8k
  • 1.3k

?️10?️દો ઈતફાક Siddzz ?પંક્તિ મેમ એક્ઝામ નો સ્કોર જોઈ ને ખુશ હતા. બધા સ્ટુડન્ટ્સ પણ એ વિચારતા હતા કે મેમ આટલા ખુશ કેમ છે. થોડી વાર પછી પંક્તિ મેમ બોલ્યા, " સ્ટુડન્ટ્સ એક ખુશ ખબર છે. આ વર્ષ આપડામાંથી એક નો સ્કોર હાઈ આવ્યો છે" બધા વિચારતા હતા કોણ હસે એ. "યુગ પટેલ " પંક્તિ મેમ બોલ્યા. યુગ ને એમ કોઈ બીજો હસે. પણ એની બાજુ માં એનો નવો ફ્રેન્ડ બન્યો હતો એ બોલ્યો, " Congratulations ? ભાઈ" પછી પંક્તિ મેમ એ કીધું, "હા તું એક જ યુગ છે અહીંયા બીજું કોઈ યુગ નથી. " આ બાજુ બીજા બધા સ્ટુડન્ટ્સ