વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-36

(57)
  • 3.9k
  • 7
  • 1.9k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-36 મસ્કીએ રીહર્સલ જોઇને પોતાનો વણ માંગ્યો અભિપ્રાય આપી દીધો. એણે કહ્યું આ સ્ક્રીપ્ટ તો અત્યારનીજ કોઇ ઘટના પર લખાઇ હોય એવું લાગ્યુ પણ આમાં એ કહો કે કબીરનો શું રોલ છે ? આતો સમજાઇ ગયુ કે ટ્રાય એન્ગલ લવનો... પણ કબીર આમાં શું કરે છે ? સુરેખે કહ્યું કબીરનો ખૂબ નાનો પણ બહુજ ઇમ્પોટરન્ટ રોલ છે તું જોઇશ એટલે ખબર પડશે. જોરદાર એન્ટ્રી અને એવોજ અંત. મસ્કીએ કહ્યું "યાર અભી તેં જે રોલ કર્યો છે એ રોલ મને ખૂબ માફક આવત મને અફસોસ છે કે મેં આ રોલ કેમ ના લઇ લીધો ? હું ખૂબ એન્જોય કરત. મને