લવ બાઇટ્સ - પ્રકરણ-21

(106)
  • 7.2k
  • 5
  • 4.3k

લવ બાઇટ્સપ્રકરણ-21 સ્તવને આશાનો મેસેજ વાંચેલો અને બધાંજ કુટુંબીજનો સામે વાંચી સંભળાવેલો બધાનાં મનમાં આનંદ છવાયેલો કે સારું થયું કે બધી ચિંતા મટી ગઇ હવે બંન્ને કુટુંબો વચ્ચ સંબંધ સ્થપાશે. આશા ધાર્યા કરતાં વધું સમજદાર નીકળી હતી. સ્તવન એનાં રૂમમાં આવ્યો ત્યારે મોડી રાત્રી થઇ ગઇ હતી એનાં રૂમમાં આવ્યો ત્યારે બધાં હજી વાતોનાં મૂડમાં હોય એમ વાતોજ કરી રહેલાં. પણ એને આશાનો મેસેજ વાંચ્યા પછી આશાને સામોજ મેસેજ કરવો હતો. એણે મેસેજ લખવા માટે ફોન હાથમાં લીધો અને ત્યાંજ એનાં ફોનમાં રીંગ આવી અને... એને ગભરામણ થઇ કે ચોક્કસ પેલો અગમ્ય ફોન આવ્યો એણે સ્ક્રીનમાં જોયું તો આશાનો નંબર