કુદરતના લેખા - જોખા - 18

(35)
  • 3.7k
  • 1
  • 2k

કુદરતના લેખા જોખા - ૧૮આગળ જોયું કે મયુર તેમના મિત્રોના ભવિષ્ય વિશે ચિંતા દર્શાવતા આગળ એ લોકો શું કરશે તે વિશે પૂછપરછ કરે છે. અને પોતે પણ આગળ બીજા બધા કરતા અલગ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છેહવે આગળ...... * * * * * * * * * * * * * * તારી કાબેલિયત ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે કે તું જરૂર બીજા બધા કરતા કંઇક અલગ કામ કરીશ જ. જીવન જરૂરી વસ્તુની દોડમાં માણસો ચીલાચાલુ નોકરી પસંદ કરી સંતુષ્ટિ મેળવી લે છે પરંતુ તારામાં રહેલી વિશેષતાઓ જોતા