શિવરુદ્રા.. - 17

(46)
  • 3.7k
  • 3
  • 1.8k

17. ( આલોક શર્મા સૂર્યપ્રતાપ મહેલ પરથી પેલી ક્રિસ્ટલ આઈ પોતાની સાથે લઈને પોતાનાં ક્વાર્ટર પર પરત ફરે છે, હાલ આલોકશર્મા મનોમન ખૂબ જ ખુશ હતો કારણ કે હાલ તેને મહેલેથી મળેલ પેલી ક્રિસ્ટલ આઈ કોઈ સામાન્ય આઈ ન હતી, પરંતુ તે ઈચ્છા પૂર્તિ કરતી એક આલૌકીક ક્રિસ્ટલ આઈ હતી, પરંતુ આલોક એ બાબતથી તદ્દન અજાણ જ હતો કે હાલ તે પોતાની સાથે માત્ર એ ક્રિસ્ટલ આઈ જ નહીં પરંતુ પોતાની સાથે એક મોટી એવી આફત કે મુશીબત લઈને જઈ રહ્યો હતો, જે આવનાર ભવિષ્યમાં તેની લાઈફ વેર વિખેર કરી નાખશે, જેનાં વિશે આલોકે સપનામાં પણ વિચાર નહીં વિચારેલ હશે..)