શિવરુદ્રા.. - 15

(42)
  • 4k
  • 5
  • 1.7k

15. (શિવરુદ્રા ટીમ સાથે પેલાં અઘોરીબાબાને મળવાં માટે જૂનાગઢ જાય છે, ત્યારબાદ પેલાં અઘોરીબાબા તેઓને મળે છે, ત્યારબાદ શિવરુદ્રા તે બાબાને પોતાની મૂંઝવણો અને તકલીફો વિશે સવિસ્તાર જણાવે છે, જેનાં પ્રત્યુતરમાં પેલાં અઘોરીબાબા શિવરુદ્રાને વર્ષો જૂની એક પૌરાણિક પુસ્તક આપે છે અને જણાવે છે, કે આ પુસ્તકમાં તેની બધી જ મૂંઝવાણોનું સમાધાન છે, ત્યારબાદ તેઓ પેલાં અઘોરીબાબાનો આભાર માને છે, અને પછી તે બધાં સુર્યપ્રતાપગઢ પરત ફરે છે, તે દિવસે રાતે શિવરુદ્રા શ્લોકા અને આકાશને સ્ટાફ ક્વાર્ટરમાં આવેલ બગીચે મળવાં માટે બોલાવે છે, કારણ કે શિવરુદ્રા શ્લોકા અને આકાશને એક સરપ્રાઈઝ આપવાં માંગતો હતો, ત્યારબાદ શિવરુદ્રા તેઓને પેલી “ક્રિસ્ટલ આઈ”