શિવરુદ્રા.. - 14

(52)
  • 3.2k
  • 3
  • 1.7k

14. આજથી લગભગ છસો વર્ષ પહેલાં. સૂર્યપ્રતાપગઢથી થોડે દૂર એક ગાઢ જંગલ આવેલ હતું, જેમાં ઘટાદાર ઊંચા - ઊંચા વૃક્ષો, ખળ - ખળ વહેતી નિર્મળ નદીઓ, ઝરણાંઓ, ચારેબાજુએ ઊંચા - ઊંચા લીલાછમ ડુંગરો જ આવેલાં હતાં, આ જંગલ એટલું ઘટાદાર હતું કે તમે જો તેમાં પ્રવેશ્યાં બાદ રસ્તો ભટકી જાવ, તો પછી ત્યાંથી પાછા ફરવું ખૂબ જ કપરું હતું, આ જંગલોમાં વન્યપ્રાણીઓ પણ મુક્તમને આરામથી વિચરી શકતાં હતાં, એકવાર મહારાજા હર્ષવર્ધન પોતાનો રથ અને સૈનીકો લઈને આ જંગલમાં શિકાર કરવાં જવાં માટે જાય છે, તેઓને આ જંગલમાં પહોંચતાં - પહોંચતાં જ મધ્યાહનનો સમય થઈ જાય છે, આથી મહારાજ હર્ષવર્ધન પોતાનાં