વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-35

(58)
  • 4.1k
  • 7
  • 2k

વાઇલ્ડ ફ્લાવર્સ પ્રકરણ-35 સુરેખ સુરેખાએ સંતોષનો ઓડકાર ખાઇ લીધો આજે બધાંજ સંકોચ બંધન નિયમ તૂટયાં બંનેનાં શરીર એકબીજામાં સંપૂર્ણ પરોવાઇ ગયાં બંન્નેએ લગ્નનો નિયમ નેવે મૂક્યો અને સવર્ગીય સુખ માણી લીધું. બંન્નેએ સંતોષનો ઓડકાર કોઇ સંકોચ કે ગ્લાની વિના ખાઈ લીધો. અને અભિ અને સ્વાતી આવી ગયાં હતાં છેલ્લી ધડીએ ઉતાવળ કરી પરવારી બહાર આવ્યા.સ્વાતી અભિએ માર્ક કર્યું કે બંન્ને વચ્ચે છેલ્લે સંબંધ પણ થઇ ચૂક્યો છે. સ્વાતીએ હસતાં હસતાં કહી પણ દીધું કે... જાણે એમને ખબર પડી ગઇ છે અને ત્યાંજ ફરીથી ડોરબેલ વાગ્યો. સુરેખે ડોર ખોલ્યો અને આગુંતકને જોઇને બોલી ઉઠ્યો તું ? સામે વ્યક્તિ મસ્કી હતો. સુરેખે મને