શિવરુદ્રા.. - 11

(46)
  • 3.6k
  • 4
  • 1.8k

11. સાત વર્ષ પહેલાં… સ્થળ : સૂર્યપ્રતાપગઢ ગામની બહાર આવેલ એક ફાર્મ હાઉસ. સમય : બપોરનાં 12 કલાક. સૂર્યપ્રતાપગઢ પર જાણે આજે કુદરત મહેરબાન થઈ હોય તેવી રીતે ગઈકાલ મોડીરાતથી વરસાદ મન મુકીને અનાધાર વરસી રહ્યો હતો, વતાવરણમાં એક અલગ જ પ્રકારની ઠંડક છવાઈ ગઈ હતી, માટીમાંથી આવતી ભીની ખુશ્બુ સૌ કોઈને મંત્રમુગ્ધ કરી રહી હતી, સૂર્યપ્રતાપગઢમાં આવેલ ઝરણાં અને નદીઓ જાણે ફરી સજીવન થઈ ગયાં હોય તેવું લાગી રહ્યું હતું, સૂર્યપ્રતાપગઢની ચારેબાજુએ આવેલ ડુંગરોએ જાણી લીલા રંગની ચાદર ઓઢી લીધેલ હોય તેવું લાગી રહ્યું હતું, આ દ્રશ્ય જોનાર વ્યક્તિની આંખોમાં એક અલગ પ્રકારની તાજગી છવાઈ જતી હતી, આ વરસાદ