શિવરુદ્રા.. - 10

(44)
  • 3.4k
  • 5
  • 1.8k

10. (શિવરુદ્રા પોતાનાં રૂમમાં રહેલ રોશની પાછળ જાય છે, પછી તેને ખ્યાલ આવે છે કે એ રોશની પેલાં વાદળી રંગના ક્રિસ્ટલમાંથી આવી રહી હોય છે, પછી તેમાંથી જોરદાર પ્રચંડ રોશની નીકળે છે, અને પછી તેમાંથી એક જ્યોત માફકની એક પીળી રોશની નીકળે છે, જેને અનુસરતા શિવરુદ્રા સૂર્યપ્રતાપગઢમાં આવેલ પેલાં મહેલ સુધી પહોંચી જાય છે, ત્યાં શિવરુદ્રા સાથે અમુક રહસ્યમય ઘટનાં બને છે, પછી તેને એક રાજકુમારીની આરસની મૂર્તિ મળે છે, ત્યારબાદ શિવરુદ્રાને ખ્યાલ આવે છે કે પોતાની પાસે રહેલ પેલો વાદળી રંગનો ક્રિસ્ટલ આ મૂર્તિની આંખો જ છે, બરાબર એ જ સમયે શ્લોકા શિવરુદ્રાને અનુસરતા ત્યાં આવી પહોંચે છે, અને