શિવરુદ્રા.. - 6

(38)
  • 4.4k
  • 4
  • 1.9k

6. (શિવરુદ્રા ટ્રેન દ્વારા અમદાવાદ આવી પહોંચે છે, અને તે કાલુપુર રેલવેસ્ટેશન પર ઉતરે છે, કાલુપુર રેલવેસ્ટેશન પર પગ મુકતાની સાથે જ જાણે શિવરુદ્રાને ગુજરાતની જમીન સાથે વર્ષો જુના સંબધ હોય તેવી અનુભૂતિ થાય છે, પછી શિવરુદ્રા રેલવેસ્ટેશનથી થોડેક દૂર આવેલ હોટલમાં નાસ્તો કરીને બહાર આવી રહ્યો હતો, એ જ સમયે તે નિખિલને મળે છે, જે એક મહેનત, ઉત્સાહ, ખુમારી, ખંત, જુસ્સા, ખાનદાની વગેરે ગુણોથી ભરેલ હતો, જે શિવરુદ્રાનાં હૃદયને પૂરેપૂરી રીતે સ્પર્શી ગયેલ હતો, દેખીતા લાગણીનો કોઈ જ સંબંધ ન હોવા છતાંપણ નિખિલ શિવરુદ્રાને પોતાનું જ કોઈ અંગત હોય તેવું લાગી રહ્યું હતું, આથી શિવરુદ્રાએ નિખિલ અને હોટલનાં માલિકને