સમર્પિત હૃદય... - 5

  • 3.2k
  • 1
  • 1.1k

(અવની થોડા દિવસ માટે આહના ને ઘેર આવે છે,ત્યાં તે બધી પરિસ્થિતિ જુએ છે,અને આહના અને નિવાન ને એક કરવાનું મનોમન નક્કી કરે છે,ત્યાં જ તેને સિયા ની લાલચુ અસલિયત ની જાણ થાય છે અને તે સિયા ની બધી જ વાત પાછળ થઈ મોબાઈલ માં રેકોર્ડ કરી લે છે...આ રેકોર્ડિંગ તે આહના અબે નિવાન ને સંભળાવવા માંગતી હોય છે...હવે આગળ......) સવારે , અવની રસોડા માંથી નીકળી ને તરત જ નિવાન ને કોલ કરે છે, "હલો,નિવાન તું હજુ ઓફિસે ન ગયો હોય તો આજે મારે તારૂ ખૂબ important કામ છે, મને મળ અત્યારે જ..." "હા,અવની હું આજે ઓફિસે જવાનો જ નથી