સપના ની ઉડાન - 17

  • 4.5k
  • 1
  • 1.7k

અમિત અને રોહન ટોર્ચ લઈ ને જંગલ માં આગળ વધી રહ્યા હતા. પણ ત્યાં આજુ બાજુ કઈ પણ દેખાતું નહોતું . વળી જંગલી જાનવરો ના અવાજ આવી રહ્યા હતા. આ જંગલ માં એક આદિવાસી ની કોમ રહેતી હતી. તેઓ રાત્રે શિકાર પર નીકળતા હતા. તેઓ એ અલગ અલગ જગ્યા એ શિકાર માટે જાળ પાથરેલી હતી. જે અંધારામાં ધ્યાન માં પણ ના આવે. હવે બન્યું એવું કે અમિત અને રોહન તે જગ્યા એ થી પસાર થતા હતા. તે બંને નો પગ ત્યાં બાંધેલી દોરી માં ફસાય જાય છે અને ત્યાં વૃક્ષ પરથી બે જાળ આવે છે અને તે