સપના ની ઉડાન - 16

(13)
  • 4.3k
  • 1
  • 1.7k

અમિત અને રોહન બંને હવે સબૂત શોધવામાં લાગી જાય છે. તે ઘણી કોશિશ કરે છે પણ તે બંને ના હાથે કઈ પણ લાગતું નથી. હવે સાંજ પડવા આવી હતી. તેમની પાસે હવે વધારે સમય હતો નહિ. હવે બંને નિરાશ થઈ ને બેઠા હતા. ત્યાં રોહન ને કંઇક યાદ આવ્યું , તે બોલ્યો, " ડૉ. અમિત તમને યાદ છે ગૌતમ અરોરા એ પ્રિયા ને મેસેજ કર્યો હતો. તે મેસેજ આપણે ઇન્સ્પેકટર ને બતાવી ને આપણે તેમને સમજાવી શકીએ કે આપણે જે કહી રહ્યા હતા તે સત્ય છે." અમિત : ," હા, પણ પ્રિયા નો ફોન ?" રોહન.