કલંક એક વ્યથા.. - 3

(14)
  • 3.6k
  • 1
  • 1.7k

કલંક એક વ્યથા..3"બિંદુ...ઓ...બિંદુ....સાહેબનો ચા-નાસ્તો તૈયાર છે...?"અવાજ સાંભળતાં જ બિંદુ સફાળી બેઠી થઈ ગઈ. ઠંડા પાણીની ઝાલક ચહેરા પર ઉપર મારી યાદોની વાસી તર ધોઈ નાખી, અને દોડાદોડ રસોડામાં પહોંચી." આ..વી..ભાભીજી, હા, પાંચ મિનિટમાં થઈ જશે."" તને ખબર છે ને, સાહેબને મોડું થાય છે, ખબર નથી પડતી વહેલા જાગવાની..? મહારાણી બનીને નથી આવી તુ અહીં.....અને હા, મારા પતિથી દુર રહેજે... નહીતો જીવવું મુશ્કેલ કરી દઈશ.. "બિંદુ નીચું માથુ રાખી સાંભળતી હતી. જવાબમાં એણે મનમાં જ બડબડાટ કરી લીધો. " હા, એમ પણ અહીં જીવવું કયાં સહેલું છે..અને મોડુ તો ઘણું થઈ જ ગયું છે. "બિંદુ આ ઘરની કામવાળી ન હતી, પણ આ