સંગીત

  • 4k
  • 1k

તેરા મેરા રિશ્તા હૈ કૈસા ઈક પલ દૂર ગવારા નહિ, તેરે લિયે હર રોજ હૈ જીતે તુઝકો દિયા મેરા વક્ત સભી, આપણા બધાનું કદાચ ફેવરેટ હશે આ ગીત, અને જ્યારે આ લાઇન આવે ત્યારે તો એમ લાગે કે "આહાહા આ લાઇન તો મારી માટે જ છે....." રાઈટ??? મને પણ એવું જ લાગે. જ્યારે-જ્યારે રાત્રે 12 વાગ્યે કાનમાં હેન્ડ્સ ફ્રી ભરાઈને (ઈયર પોડ્સ લેવાની ઓકાદ નથી એટલે નહિ લા, પણ મને બ્લુટૂથવાળા નથી ગમતા. એવું લાગે કે એનાથી જલ્દી કાન ખરાબ થઈ જશે. એટલે......) જ્યારે-જયારે હું આ ગીત સાંભળું તો આહા એવું લાગે કે અરીજીત અને પલક મૂછછલને સાઇડમાં મૂકી હું