મારો સંગ્રહ

  • 3.6k
  • 864

‍‍ શબ્દ .પરિ શુદ્ધ પ્રેમ પ્રકાર.માઇક્રોફિક્શન શીર્ષક. અનુભવ *પરિ શુધ્ધ પ્રેમ એટલે શું વિજયભાઈ કૃતિ પૂછી રહી હતી ત્યારે વિજયભાઈ એ જવાબ આપ્યો પરિ શુધ્ધ પ્રેમ એટલે કૃષ્ણ રાધા કરતાં મીરાં ની ભક્તિ એ મારા વિચારો મુજબ છે.**અને એક દિવસ રસ્તે જતી માગણ ધોધમાર વરસાદ મા પલડતી હતી ત્યારે એક નાનકડા ગલુડિયાને પોતાના સાડીના પાલવ થી ઢાંકવાનું નિરર્થક પ્રયત્ન કરી રહી હતી એ મેં જોયેલો નજર સમક્ષ અનુભવ હતો અને એ પણ પરિ શુધ્ધ પ્રેમ જ હતો.* હર્ષા દલવાડી તનુ જામનગર ૨૫૫/૮/૨૦ સાહિત્ય સંગ્રહ સ્પર્ધા વિષય .ચિત્ર પરથી પ્રકાર.માઇક્રોફિક્શન શીર્ષક. આછા સપનાં આજ ઘણા સમય પછી મને મારી