વાત મારા ફુલાવર ના દડા ની - 2

  • 3.8k
  • 1.2k

ભાગ -૨ ................................................................ બસ પહેલી નજર માં જ આ છોકરી મને ગમી ગઈ અને મને યાદ છે કે ત્યાર પછી મેં ક્યારેય માથા પર કાકા ની ટપલી નથી ખાધી કારણ કે મારે પાછા જવું જ ન હતું. પછી તો અમે જોડે મોટા થવા લાગ્યા. મારા બાપુ મને સરકારી શાળા એ મોકલતા અને બપોરે લેસન થઇ જાય પછી લારી એ બોલાવતા. બપોરે ઘરાકી ઓછી હોય એટલે બાપુ જમવા જાય અને થોડો આરામ કરી લે. સોસાયટી ના ઝાંપે થી અમારી ઓરડી પણ કઈ વધારે દુર ન હતી. સાંજે હું સોસાયટી ના છોકરાઓ સાથે કોમન પ્લોટ માં થોડીક વાર રમતો પણ ખરો. એક