વાત મારા ફુલાવર ના દડા ની - 1

(11)
  • 4.2k
  • 1.4k

પ્રિયા વાંચક મિત્રો, મારી પાંચ મી નોવેલ " મારો ફુલાવર નો દડો " તમને ચોક્કસ ગમશે. તમારા પ્રતિભાવ મને વધારે ને વધારે લખવા પ્રેરણા આપે છે માટે ચોક્કસ પ્રતિભાવ આપતા રહો અને વાંચતા રહો. મારી પહેલા ની નોવેલ , અધૂરો પ્રેમ , નિર્મલા નો બગીચો , વિશ્વ ની ન્યારા અને નિર્ણય ને તમે જે પ્રતિભાવ આપ્યો એ બદલ તમારો આભાર. મારી વાર્તા કરમ ની કઠણાઈ , ર્ડો અલી કૃષ્ણકાંત પંડિત , આદુ વાળી ચા, સરહદ પરે ની દોસ્તી , અનોખો સંબંધ ઘર , મહામારી એ આપેલું વરદાન અને ઝુમખા વાળી તમને ચોક્કસ ગમશે. © આનલ ગોસ્વામી વર્મા Email dilkibatein30@gmail.com