જીસ્મ કે લાખો રંગ - 12

(69)
  • 5.1k
  • 6
  • 2.4k

જીસ્મ કે લાખો રંગ.’પ્રકરણ-બારમું/૧૨મોર્નિંગમાં માંડ માંડ સાડા નવ પછી આંખો ઉઘાડી.. ફ્રેશ થઇ, ચાના કપ સાથે મોબાઈલ હાથમાં લેતાં આરુષીનો સાડા સાત વાગ્યે આવેલો પેન્ડીંગ મેસેજ વાચ્યો.... ‘કોલ મી.’ચાની ચૂસકી ભરતાં કોલ લાગવાતા દેવ બોલ્યો..‘હાહાઈ...ગૂડ મોર્નિંગ ડીયર.’‘હાં.. ગૂડ મોર્નિંગ બટ... આપણે તારા લોકેશન પર નહીં પણ આપણા રોજિંદા લોકેશન પર જ મળીશું. અને રાતના ત્રણ વાગ્યા સુધી કઈ દેવીની આરતી ઉતારતો હતો એ કહે તો જરા મને ? ઠપકા સાથે સંવાદ સાંધતા આરુષી બોલી.‘યુ આર રાઈટ... એ પણ તારા જેવી દેવી જ છે... પરિચય રૂબરૂમાં આપીશ.. અને હું નહીં અમે બન્ને તારી જ આરતી ઉતારતાં હતા સમજી.’ ફરી ચૂસકી ભરતાં દેવ બોલ્યો.. ‘ઓઓ....ઓ