જીસ્મ કે લાખો રંગ - 11

(66)
  • 5.4k
  • 3
  • 2.4k

'જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-અગિયાર/૧૧‘તો.... હવે સત્તર સેકન્ડ પણ વેડફવા કરતાં હું મારો પ્રસ્તાવ મૂકતા કહું કે...’‘દેવ.......વીલ યુ મેરી મી. ?એક સેકન્ડ માટે દેવની ધડકન ધબકારો ચુકી ગઈ...ધોધની માફક ઉછળતાં શ્વાસ થંભી ગયાં.... બન્નેની આંખો પરસ્પર પોરવાઈ ગઈ. શું બોલવાની અસમંજસમાં દેવ પૂછી બેઠો.’‘સમજાવ કઈ રીતે ? આ સાંભળી ખડખડાટ હસતાં આરુષી બોલી..‘મહરાજના મોઢે સંસ્કૃતના સુત્રોચાર વચ્ચે લગ્ન મંડપમાં ફેરા ફરીશ એટલે બધું સમજાઈ જશે, પાગલ...? અને હનીમૂનનું પૂછું તો ફરી ન પૂછતો...’સમજાવ કઈ રીતે.’એ પછી આરુષી માંડ માંડ તેનું હાસ્ય રોકી શકી...અને દેવ શરમાઈ ગયો. પાઈનેપલ જ્યુસ ખત્મ કર્યા પછી જતાં જતાં દેવનો હાથ ઝાલીને આરુષી બોલી...‘દેવ....મને આજે રાત્રે જ આપણી