જીસ્મ કે લાખો રંગ - 10

(65)
  • 4.3k
  • 5
  • 2.1k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-દસમું/૧૦‘જેમ ઈશ્વરને જીગરના સારપની ઈર્ષા થઇ તેમ તેના ધંધાદારી હરીફ અને નીકટના દગાબાજની આંખમાં જીગરનું પરિવર્તન કણાની માફક ખટકવા લાગ્યું... અને અંતે રાજકારણી અને ટોચના પોલીસ અધિકારીઓની મિલી ભગતથી ફૂલપ્રૂફ પ્લાનિંગ સાથે ઘડાયેલી સ્ક્રિપ્ટેડ હત્યાના કાવતરાને એન્કાઉન્ટરનું નામ દઈ અંજામ આપતાં જીગરના નામ આગળ હંમેશ માટે સ્વર્ગસ્થ લાગી ગયું. ૬ ઓગસ્ટનો એ ગોજારો દિવસ આજે પણ મને યાદ છે. બે-રહેમીથી ચારણીની જેમ વિંધાયેલા લોહીથી લથપથ જીગરના મૃતદેહના નજરાનું સ્મરણ થતાં આજે પણ રુંવાડા ઊભા થઇ આવે છે.’ ‘મને અનહદ ચાહવાની હોંશ અને દોડમાં અચનાક મને એકલી મુકી જીગર ખુબ આગળ નીકળી ગયો. પણ એ વાતનું ગર્વ છે કે,