જીસ્મ કે લાખો રંગ - 9

(67)
  • 5.3k
  • 5
  • 2.5k

જીસ્મ કે લાખો રંગ’પ્રકરણ-નવમું/૯આખી રાત જાગ્યા પશ્ચાત ભારોભાર નિદ્રા હોવાં છતાં પણ આરુષીની આંખો સ્હેજે મટકું નહતી મારતી કેમ કે.....સાત દિવસનો સમય આપી દેવના મનનો મણ એક નો ભાર હળવો થઇ ગયો હતો પણ...તેની સામે મણ એકથી વધુનો ભાર આરૂઢ થયો હતો આરુષીના દિલો- દિમાગ પર. ઘરે આવી દેવે વિચાર્યું કે થોડીવાર સુઈ જાઉં... એ પછી સૂતા ને માત્ર વીસ મિનીટ થઇ હશે.. ત્યાં દેવનો મોબાઈલ રણક્યો...આખી રાતના ઉજાગરાથી ગાઢ ઊંઘમાં ઘેરાયેલી ઘેન ભરી આંખો માંડ માંડ ઉઘાડતાં સ્ક્રીન પરનું નામ વાંચ્યું.... ‘કામિની’.. ‘હેલ્લો....ગૂડ મોર્નિંગ દેવ.’‘હેહે...હે..હેલ્લો...ગૂડ મોર્નિંગ.’ બગાસું ખાતા દેવ બોલ્યો..‘જો સ્વયં દેવ જ આટલાં મોડા ઉઠે તો